સરદાર સરોવર ડેમને રાષ્ટ્રને સમર્પિત કરતા વડાપ્રધાન, ગુજરાતમાં બે જાહેરસભાને સંબોધિત કરી
September 16th, 02:19 pm
17મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ગુજરાતના કેવડીયા ખાતે સરદાર સરોવર ડેમને રાષ્ટ્રને સમર્પિત કરશે.આ યોજનાએ નર્મદા નદીના પાણીને ગુજરાતના પાણી રહિત વિવિધ વિસ્તારોમાં વિકસાવવામાં આવેલી નહેરો અને પાઈપલાઈન નેટવર્ક દ્વારા પહોંચાડવામાં મદદ કરી છે. અહીંથી થનારી સિંચાઈ 10 લાખ ખેડૂતોને મદદ કરશે, અને વિવિધ ગામો અને શહેરોમાં પહોંચનારૂ પીવાનું પાણી 4 કરોડ લોકોને લાભ કરશે.