પ્રધાનમંત્રીએ સંવિધાન હત્યા દિવસ પર લોકશાહીના રક્ષકોને શ્રદ્ધાંજલિ અર્પી
June 25th, 09:32 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દેશના ઇતિહાસના સૌથી કાળા પ્રકરણોમાંનુ એક ગણાવતા લોકશાહીના રક્ષણ માટે ઉભા રહેલા અસંખ્ય ભારતીયોને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.