એએનઆર ગારુ ભારતનું ગૌરવ છે અને તેમનું શાનદાર પ્રદર્શન આવનારી પેઢીઓને મંત્રમુગ્ધ કરતું રહેશે: પ્રધાનમંત્રી
February 07th, 11:38 pm
શ્રી અક્કીનેની નાગેશ્વર રાવને ભારતનું ગૌરવ ગણાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, તેમનું શાનદાર પ્રદર્શન આવનારી પેઢીઓને મંત્રમુગ્ધ કરતું રહેશે. તેમણે શ્રી નાગાર્જુન અક્કીનેની અને તેમના પરિવારને મળીને સંતોષ વ્યક્ત કર્યો.