પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની 1500m - T11 ફાઇનલ ઇવેન્ટમાં અંકુર ધામા દ્વારા પ્રાપ્ત ગોલ્ડ મેડલની પ્રશંસા કરી
October 25th, 04:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની 1500 મીટર - T11 ફાઈનલ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અંકુર ધામાને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની 5000m T11 સ્પર્ધામાં અંકુર ધામાને ગોલ્ડ મેડલ જીતવા પર અભિનંદન પાઠવ્યા
October 23rd, 06:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના હાંગઝોઉમાં એશિયન પેરા ગેમ્સ 2022માં પુરુષોની 5000 મીટર T11 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ અંકુર ધામાને અભિનંદન પાઠવ્યા છે.