પ્રધાનમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
May 10th, 02:31 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં 7, લોક કલ્યાણ માર્ગ ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ, NSA અજિત ડોભાલ, CDS જનરલ અનિલ ચૌહાણ, સશસ્ત્ર દળોના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.પ્રધાનમંત્રીએ સંરક્ષણ પ્રધાન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને સશસ્ત્ર દળોના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં એક બેઠકની અધ્યક્ષતા કરી
May 09th, 10:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને સશસ્ત્ર દળોના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં એક બેઠકની અધ્યક્ષતા કરી