પરિણામોની યાદી: અંગોલાના રાષ્ટ્રપતિની ભારતની રાજ્ય મુલાકાત

May 03rd, 06:41 pm

આયુર્વેદ અને અન્ય પરંપરાગત ચિકિત્સા પ્રણાલીઓના ક્ષેત્રમાં સહયોગ અંગે ભારત સરકાર અને અંગોલા સરકાર વચ્ચે સમજૂતી કરાર

પ્રધાનમંત્રીનું અંગોલાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ વક્તવ્ય

May 03rd, 01:00 pm

હું રાષ્ટ્રપતિ લોરેન્કો અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ એક ઐતિહાસિક ક્ષણ છે. 38 વર્ષ પછી અંગોલાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની મુલાકાત ભારત-અંગોલા સંબંધોને નવી દિશા અને ગતિ આપે છે એટલું જ નહીં પરંતુ ભારત-આફ્રિકા ભાગીદારીને પણ મજબૂત બનાવે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ જોઆઓ મેન્યુઅલ ગોન્કાલ્વેસ લોરેન્કોને અંગોલાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ફરીથી ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યા

September 15th, 05:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહામહિમ જોઆઓ મેન્યુઅલ ગોન્કાલ્વેસ લોરેન્કોને અંગોલાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ફરીથી ચૂંટાવા પર અભિનંદન પાઠવ્યા છે. .

દક્ષિણ આફ્રિકામાં BRICS બેઠકની પશ્ચાદભૂમાં વડાપ્રધાન મોદીની દ્વિપક્ષીય બેઠકો

July 26th, 09:02 pm

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં BRICS બેઠકની પશ્ચાદભૂમાં અસંખ્ય વૈશ્વિક આગેવાનો સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ હાથ ધરી હતી

PM Modi meets African leaders

October 30th, 05:49 pm