શ્રી એન્ડી જેસી પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી

June 25th, 02:30 pm

એમેઝોનના CEO શ્રી એન્ડી જેસીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ નોંધ્યું હતું કે ભારતમાં એમેઝોનનું રેકોર્ડ $48 બિલિયનનું રોકાણ વિશ્વભરમાં ભારતમાં રોકાણ કરવા માટે વધી રહેલી રુચિ દર્શાવે છે.