સ્લોવાકિયાના બિઝનેસ લીડર્સ સાથે પ્રધાનમંત્રીની બેઠક

June 15th, 09:14 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્લોવાકિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રોબર્ટ ફિકો (H.E. Mr Robert Fico)ની સાથે રેલવે, સંરક્ષણ, ઓટોમોટિવ્સ, ઊર્જા, આઈટી, હેલ્થકેર સહિતના વિવિધ ક્ષેત્રોના સ્લોવાકિયાના અગ્રણી વ્યવસાયિક અને ઉદ્યોગ સાહસિકો સાથે વાતચીત કરી હતી.