Participants of Viksit Vibrant Village Programme share their experiences with PM Modi
July 26th, 10:27 pm
PM Modi interacts with participants of the Viksit Vibrant Village Programme 2026, as MYBharat volunteers share inspiring stories from India's border villages. Participants recount how the journey transformed their perspectives through interactions with local communities, firsthand experiences of life in border villages and a deeper understanding of the spirit of Ek Bharat, Shreshtha Bharatઇન્ડોનેશિયામાં સમુદાય કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન
July 07th, 11:47 pm
આજે મારું સંબોધન શરૂ કરતા પહેલા, હું રાષ્ટ્રપતિ પ્રબોવોનો તેમના સ્નેહ અને શબ્દો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું.પ્રધાનમંત્રીએ જકાર્તામાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કર્યા
July 07th, 05:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જકાર્તામાં ભારતીય સમુદાયના એક સ્વાગત સમારોહમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમના આગમન પર, ભારતીય પ્રવાસીઓ અને ભારતના ઇન્ડોનેશિયન મિત્રોની વિશાળ જનમેદની દ્વારા તેમનું ભવ્ય અને ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. એક વિશેષ આદરના પ્રતીક રૂપે, ઇન્ડોનેશિયા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પ્રબોવો સુબિયાન્ટો પણ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સાથે જોડાયા હતા.India-Indonesia Joint Statement on the State Visit by Prime Minister of India to Indonesia
July 07th, 05:15 pm
At the invitation of Indonesian President Prabowo Subianto, PM Modi is on a State Visit to Indonesia from 6-8 July 2026. PM Modi's visit reflects the shared commitment of the two leaders to achieve a substantial upward trajectory in the India-Indonesia Comprehensive Strategic Partnership. The two leaders held discussions at Istana Merdeka in Jakarta, covering the full spectrum of bilateral relations.ઇન્ડોનેશિયાની સંસદમાં પ્રધાનમંત્રીનું સંબોધન
July 07th, 03:15 pm
આજે સવારે મને ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન મેળવવાનું પણ સૌભાગ્ય મળ્યું. હું કરોડો ભારતીયો પ્રત્યે ઇન્ડોનેશિયાના લોકોના સ્નેહને, હૃદયપૂર્વક, નમ્રતાથી, સ્વીકારું છું. આ સન્માન, આપણા બંને દેશોના લોકતાંત્રિક મૂલ્યોનું છે, વહેંચાયેલી વિરાસતનું છે, અને બંને દેશોના મજબૂત થતા સંબંધોનું છે. હું આપ સૌ સાથીઓનો, રાષ્ટ્રપતિ પ્રબોવો જીનો, ઇન્ડોનેશિયાની સરકાર અને અહીંની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાની સંસદને સંબોધિત કરી
July 07th, 03:00 pm
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ પ્રબોવો સુબિયાન્તોની ગરિમામય ઉપસ્થિતિ બદલ તેમનો અને સંસદના સ્પીકર મહામહિમ પુઆન મહારાણીના ઉષ્માભર્યા આમંત્રણ તેમજ ભારત-ઇન્ડોનેશિયા ભાગીદારીમાં સાર્થક યોગદાન બદલ આભાર માનીને કરી હતી. સંસદસભ્યોને ભારતના 140 કરોડ લોકો વતી શુભેચ્છાઓ પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીની જનની તરીકે ભારત ઇન્ડોનેશિયા સાથે લોકતાંત્રિક સંબંધોને મજબૂત કરવા માટે ઉત્સુક છે. બંને દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને દરિયાઈ સંબંધો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે બે સહસ્ત્રાબ્દીથી વધુ સમયથી, હિંદ મહાસાગરે વિચારો, વ્યાપાર, સંસ્કૃતિ અને આસ્થાના આદાનપ્રદાન દ્વારા ભારત અને ઇન્ડોનેશિયાને જોડી રાખ્યા છે. વસુધૈવ કુટુંબકમ્ અને ભિનેકા તુંગલ ઇકા (વિવિધતામાં એકતા - Unity in Diversity) ના સહિયારા આદર્શોનો ઉલ્લેખ કરતા તેમણે નોંધ્યું હતું કે આ મૂલ્યો બંને દેશો વચ્ચેની ભાગીદારીને માર્ગદર્શન આપતા રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સહિયારો ઐતિહાસિક પ્રવાહ, સમાન પડકારો અને તેમના લોકોની સહિયારી આકાંક્ષાઓ ભારત અને ઇન્ડોનેશિયાને કુદરતી અને વિશ્વસનીય ભાગીદાર તરીકે એકસાથે લાવે છે.અંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર પ્રધાનમંત્રીને મળ્યા
March 20th, 06:52 pm
અંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર, એડમિરલ ડી કે જોશી (નિવૃત્ત), આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.નવી દિલ્હીના કરિઅપ્પા ગ્રાઉન્ડ ખાતે NCC રેલી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 28th, 04:00 pm
આજનો દિવસ આપણા માટે એક મોટું દુઃખ પણ લઈને આવ્યો છે. આજે સવારે જ મહારાષ્ટ્રમાં દુઃખદ વિમાન દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટનાએ મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી અજિત પવાર જી અને કેટલાક સાથીઓને આપણી પાસેથી છીનવી લીધા છે. અજિત દાદાએ મહારાષ્ટ્ર અને દેશના વિકાસમાં પોતાનું મોટું યોગદાન આપ્યું છે. ખાસ કરીને ગામડાઓના જીવનને બહેતર બનાવવા માટે તેમણે હંમેશા આગળ વધીને કામ કર્યું. હું અજિત પવાર જીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. જે સાથીઓને આપણે આ અકસ્માતમાં ગુમાવ્યા છે, પીડાની આ ઘડીમાં આપણે સૌ તેમના પરિવારજનોની સાથે છીએ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરી
January 28th, 03:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે વાર્ષિક NCC PM રેલીને સંબોધિત કરી હતી. NCC દિવસ નિમિત્તે સામૂહિક અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે NCC, NSS કેડેટ્સ, ટેબ્લો કલાકારો, રાષ્ટ્રીય રંગશાળાના સાથીદારો અને દેશભરના યુવા સહભાગીઓના પ્રયાસો તેમના સમન્વિત પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા. શ્રી મોદીએ દુઃખ સાથે નોંધ્યું હતું કે આજનો દિવસ આજે સવારે મહારાષ્ટ્રમાં થયેલા દુખદ વિમાન દુર્ઘટનાને કારણે ભારે આઘાત પણ લાવ્યો છે, જેમાં નાયબ મુખ્યમંત્રી શ્રી અજીત પવાર જી અને કેટલાક સાથીદારોએ જીવ ગુમાવ્યા છે. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે અજીત દાદાએ મહારાષ્ટ્ર અને રાષ્ટ્રના વિકાસમાં, ખાસ કરીને ગ્રામીણ જીવનને સુધારવા માટે કામ કરીને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું, અને શ્રી અજીત પવાર જીના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પીડાની આ ક્ષણમાં રાષ્ટ્ર અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારોની સાથે છે. પ્રધાનમંત્રીએ, દુઃખ અને સંવેદનાની આ ક્ષણો વચ્ચે, મિત્ર રાષ્ટ્રોના કેડેટ્સ સહિત ઉપસ્થિત તમામ કેડેટ્સને શુભેચ્છા પાઠવી હતી અને આ વર્ષે કન્યા કેડેટ્સની મોટી સંખ્યામાં સહભાગિતાને સ્વીકારી હતી.વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયા એનર્જી વીક 2026ના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 27th, 10:15 am
એનર્જી વીકના આ નવા સંસ્કરણમાં વિશ્વભરના લગભગ 125 દેશોના પ્રતિનિધિઓ ગોવામાં એકઠા થયા છે. તમે ઊર્જા સુરક્ષિત અને ટકાઉ ભવિષ્યની ચર્ચા કરવા માટે ભારત આવ્યા છો. હું આપ સૌનું સ્વાગત કરું છું અને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયા એનર્જી વીક 2026ના ઉદ્ઘાટન સમારંભને સંબોધિત કર્યો
January 27th, 10:08 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડિયા એનર્જી વીક 2026ના ઉદ્ઘાટન સમારોહને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યો. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ નોંધ્યું કે ઊર્જા સપ્તાહના આ નવા સંસ્કરણ માટે ગોવામાં આશરે 125 દેશોના પ્રતિનિધિઓ એકઠા થયા છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ ઊર્જા-સુરક્ષિત અને ટકાઉ ભવિષ્યની ચર્ચા કરવા માટે ભારત આવ્યા છે અને તમામ સહભાગીઓને આવકાર્યા છે.આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પરાક્રમ દિવસના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 23rd, 05:15 pm
આંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર એડમિરલ ડી.કે. જોશી, નેતાજી સુભાષચંદ્ર બોઝ આઈ.એન.એ. (INA) ટ્રસ્ટના અધ્યક્ષ બ્રિગેડિયર આર. એસ. ચિકારાજી; ભારતીય સ્વતંત્રતા સંગ્રામના સહભાગી અને INA ના લેફ્ટનન્ટ આર. માધવનજી,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પરાક્રમ દિવસના કાર્યક્રમને સંબોધિત કર્યો
January 23rd, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આંદામાન અને નિકોબાર ટાપુઓમાં પરાક્રમ દિવસના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ પ્રસંગે બોલતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે 23 જાન્યુઆરી એ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિની ગૌરવશાળી તારીખ છે. તેમણે ટિપ્પણી કરી હતી કે નેતાજીનું શૌર્ય અને સાહસ આપણને પ્રેરણા આપે છે અને તેમના પ્રત્યે આદરથી ભરી દે છે. તેમણે હાઇલાઇટ કર્યું કે તાજેતરના વર્ષોમાં, પરાક્રમ દિવસ રાષ્ટ્રની ભાવનાનો અભિન્ન ઉત્સવ બની ગયો છે. શ્રી મોદીએ કહ્યું કે આ એક સુખદ સંયોગ છે કે 23 જાન્યુઆરી પરાક્રમ દિવસ છે, 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ છે, 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ છે, 29 જાન્યુઆરી બીટિંગ રીટ્રીટ છે, અને 30 જાન્યુઆરી પૂજ્ય બાપુની પુણ્યતિથિ છે, જે પ્રજાસત્તાકના ભવ્ય ઉત્સવને ઉજવવાની નવી પરંપરા બનાવે છે. તેમણે પરાક્રમ દિવસ પર તમામ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.Ending TMC’s Maha Jungle Raj and bringing BJP’s good governance is essential: PM Modi in Singur, West Bengal
January 18th, 03:35 pm
PM Modi addressed a massive public rally in Singur, Hooghly, where he said the overwhelming public enthusiasm reflected Bengal’s resolve for real poriborton and an end to 15 years of what he termed as Maha Jungle Raj. Calling upon the people to take a pledge for change, he led the crowd in the slogan, “Paltaano Dorkar… Chai BJP Shorkar.”PM Modi addresses a massive public rally in Singur, Hooghly, West Bengal
January 18th, 03:32 pm
PM Modi addressed a massive public rally in Singur, Hooghly, where he said the overwhelming public enthusiasm reflected Bengal’s resolve for real poriborton and an end to 15 years of what he termed as Maha Jungle Raj. Calling upon the people to take a pledge for change, he led the crowd in the slogan, “Paltaano Dorkar… Chai BJP Shorkar.”આંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર પ્રધાનમંત્રીને મળ્યા
October 01st, 09:31 pm
આંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર, એડમિરલ ડી કે જોશી, (નિવૃત્ત) આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.Manipur is the crown jewel adorning the crest of Mother India: PM Modi in Imphal
September 13th, 02:45 pm
At the inauguration of projects worth over ₹1,200 crore in Imphal, PM Modi said a new phase of infrastructure growth has begun in Manipur. He noted that women empowerment is a key pillar of India’s development and Atmanirbhar Bharat, a spirit visible in the state. The PM affirmed his government’s commitment to peace and stability, stressing that return to a normal life is the top priority. He urged Manipur to stay firmly on the path of peace and progress.PM Modi inaugurates multiple development projects worth over Rs 1,200 crore at Imphal, Manipur
September 13th, 02:30 pm
At the inauguration of projects worth over ₹1,200 crore in Imphal, PM Modi said a new phase of infrastructure growth has begun in Manipur. He noted that women empowerment is a key pillar of India’s development and Atmanirbhar Bharat, a spirit visible in the state. The PM affirmed his government’s commitment to peace and stability, stressing that return to a normal life is the top priority. He urged Manipur to stay firmly on the path of peace and progress.‘મન કી બાત’ના 119મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ ( 23.02.2025)
February 23rd, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં આપ સૌનુ સ્વાગત છે. હાલ ચેમ્પિયન્સ ટ્રોફી રમાઇ રહી છે, અને ચારે તરફ ક્રિકેટનું વાતવરણ છે. ક્રિકેટમાં સેન્ચૂરીનો રોમાંચ શું હોય છે એ તો આપણે બધા સારી રીતે જાણીએ છીએ, પરંતુ આજે હું તમારા બધા સાથે ક્રિકેટ નહિં પણ ભારતે અંતરિક્ષમાં જે શાનદાર સદી નોંધાવી છે, તેની વાત કરવાનો છું. ગયા મહિને દેશ ઇસરોના એકસોમા રોકેટના પ્રક્ષેપણનો સાક્ષી બન્યો છે. આ કેવળ એક આંકડો નથી, પરંતુ તેનાથી અવકાશ વિજ્ઞાનમાં નિત નવી ઉંચાઇઓ હાંસલ કરવાના આપણા સંકલ્પનો પણ ખ્યાલ આપે છે. આપણી અવકાશયાત્રાની શરૂઆત બહુ જ સામાન્ય રીતે થઇ હતી. તેમાં ડગલેને પગલે પડકારો હતા, પરંતુ આપણા વૈજ્ઞાનિકો વિજય મેળવીને આગળ વધતા જ ગયા. સમયની સાથે અંતરિક્ષના આ ઉડ્ડયનમાં આપણી સફળતાઓની યાદી ખૂબ લાંબી થતી ગઇ છે. પ્રક્ષેપણ યાનનું નિર્માણ હોય, ચંદ્રયાનની સફળતા હોય, મંગળયાન હોય, આદિત્ય એલ-1 કે પછી એક જ રોકેટથી એક જ વારમાં એકસો ચાર ઉપગ્રહોને અવકાશમાં મોકલવાનું અભૂતપૂર્વ અભિયાન હોય, ઇસરોની સફળતાનું ક્ષેત્ર ઘણું મોટું રહ્યું છે. ગયા 10 વર્ષોમાં લગભગ 460 ઉપગ્રહો છોડવામાં આવ્યા. અને તેમાં બીજા દેશોના પણ ઘણા બધા ઉપગ્રહો સામેલ છે. તાજેતરના વર્ષોની એક મોટી બાબત એ પણ રહી છે કે, અવકાશ વિજ્ઞાનીઓની આપણી ટીમમાં નારી શક્તિની ભાગીદારી સતત વધી રહી છે. મને આ જોઇને પણ ખૂબ ખુશી થાય છે કે, આજે અવકાશ ક્ષેત્ર આપણા યુવાનો માટે ખૂબ માનીતું બની ગયું છે. થોડા વર્ષો પહેલા સુધી કોઇએ વિચાર્યું હશે કે, આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ અને ખાનગી ક્ષેત્રની અવકાશ કંપનીઓની સંખ્યા સેંકડોમાં પહોંચી જશે ! આપણા જે યુવાનો જીવનમાં કંઇક થ્રીલીંગ અને એકસાઇટીંગ કરવા ઇચ્છે છે, તેમના માટે અવકાશ ક્ષેત્ર એક સૌથી સરસ વિકલ્પ બની રહ્યો છે.પરાક્રમ દિવસ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 23rd, 11:30 am
આજે, જ્યારે આપણો દેશ વિકસિત ભારતનાં સંકલ્પને પ્રાપ્ત કરવામાં રોકાયેલ છે, ત્યારે આપણને નેતાજી સુભાષના જીવનમાંથી સતત પ્રેરણા મળે છે. નેતાજીના જીવનનું સૌથી મોટું લક્ષ્ય આઝાદ હિંદ હતું. પોતાના સંકલ્પને પ્રાપ્ત કરવા માટે, તેમણે ફક્ત એક જ માપદંડ પર પોતાના નિર્ણયની ચકાસણી કરી - આઝાદ હિંદ. નેતાજીનો જન્મ એક શ્રીમંત પરિવારમાં થયો હતો, તેમણે સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી હતી. જો તેઓ ઇચ્છતા હોત તો બ્રિટિશ શાસનમાં વરિષ્ઠ અધિકારી બનીને આરામદાયક જીવન જીવી શક્યા હોત, પરંતુ તેમણે સ્વતંત્રતા માટે કષ્ટો પસંદ કરી, પડકારો પસંદ કર્યા, દેશ-વિદેશમાં ભટકવાનું પસંદ કર્યું, નેતાજી સુભાષ કમ્ફર્ટ ઝોનથી બંધાયેલા નહોતા. તેવી જ રીતે, આજે આપણે બધાએ વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે. આપણે પોતાને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ બનાવવું પડશે, આપણે શ્રેષ્ઠતા પસંદ કરવી પડશે, આપણે કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.