પ્રધાનમંત્રીએ 2026 વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સિદ્ધિની પ્રશંસા કરી

July 26th, 03:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 2026 વર્લ્ડ જુનિયર સ્ક્વોશ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સિદ્ધિને બિરદાવી હતી. તેમણે ગોલ્ડ મેડલ જીતવા અને વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપનો ખિતાબ જીતનારા સૌપ્રથમ ભારતીય સ્ક્વોશ ખેલાડી બનવા બદલ અનાહત સિંહ પર ગર્વ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ભારતીય સ્ક્વોશ ટીમને વિશ્વ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

December 15th, 10:16 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભારતીય સ્ક્વોશ ટીમને SDAT સ્ક્વોશ વર્લ્ડ કપ 2025માં પોતાનો પહેલો વર્લ્ડ કપ ટાઇટલ જીતીને ઇતિહાસ રચવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ સ્ક્વોશ મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભય સિંહ અને અનાહત સિંહને અભિનંદન પાઠવ્યા

October 04th, 08:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભય સિંહ અને અનાહત સિંહને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી શ્રીએ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મહિલા સ્ક્વોશ ટીમને બિરદાવી

September 29th, 08:09 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ મહિલા સ્ક્વોશ ટીમની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ આ સિદ્ધિ માટે દીપિકા પલ્લીકલ, જોશના ચિનપ્પા, અનાહત સિંહ અને તન્વીને અભિનંદન પાઠવ્યા હતા.