ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના હાશેમાઈટ કિંગડમ ઑફ જોર્ડનના પ્રવાસ અંગેનું સંયુક્ત નિવેદન
December 16th, 03:56 pm
જોર્ડનના હાશેમાઇટ કિંગડમના મહામહિમ કિંગ અબ્દુલ્લા II ઇબ્ન અલ હુસૈનના આમંત્રણથી, પ્રજાસત્તાક ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15-16 ડિસેમ્બર, 2025 ના રોજ જોર્ડનના હાશેમાઇટ કિંગડમની મુલાકાત લીધી.અમ્માન, જોર્ડન આવી પહોંચતા વડાપ્રધાન મોદી
February 09th, 06:50 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમ્માન. જોર્ડન ખાતે આવી પહોચ્યા હતા. વડાપ્રધાન જોર્ડનના રાજા મહામહિમ અબ્દુલ્લા બીજાને મળશે.