પ્રધાનમંત્રીએ કતારના અમીર સાથે ટેલિફોનિક વાતચીત કરી

July 16th, 09:35 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કતાર રાજ્યના અમીર હિઝ હાઇનેસ (H.H.) શેખ તમીમ બિન હમાદ અલ થાની સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને કતારના અમીરનો ફોન આવ્યો

June 23rd, 10:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે કતારના અમીર મહામહિમ શેખ તમીમ બિન હમાદ અલ-થાનીનો ફોન આવ્યો હતો.

પ્રધાનમંત્રીએ કતારના અમીર સાથે વાત કરી

March 19th, 10:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર, મહામહિમ શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે વાતચીત કરી હતી, જે દરમિયાન તેમણે ઈદની હાર્દિક શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું અને પ્રાદેશિક સુરક્ષા ચિંતાઓ પર ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ કતારના અમીર સાથે વાતચીત કરી

March 03rd, 07:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર મહામહિમ શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે વાતચીત કરી હતી.