પવિત્ર શ્રી અમરનાથ યાત્રાના શુભારંભ પર પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કરીને શિવભક્તોને શુભેચ્છાઓ પાઠવી
July 03rd, 03:56 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે, જેમાં આજથી શરૂ થઈ રહેલી પવિત્ર શ્રી અમરનાથ યાત્રા પર શિવભક્તોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે:પ્રધાનમંત્રીએ અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓને પત્ર લખ્યો, પવિત્ર તીર્થયાત્રાને પાંચ સંકલ્પો સાથે જોડી
July 03rd, 03:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાર્ષિક અમરનાથ યાત્રા કરી રહેલા ભક્તોને તેમની શુભકામનાઓ પાઠવી છે અને આશા વ્યક્ત કરી છે કે તેમની તીર્થયાત્રા દરેક રીતે સુરક્ષિત અને મંગલમય રહે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, બાબા બર્ફાનીના દર્શન સાથે જોડાયેલી અમરનાથ યાત્રા આપણી આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક એકતાનો એક શાશ્વત અધ્યાય છે.