પ્રધાનમંત્રીએ રાયપુરમાં ડાયરેક્ટર જનરલ/ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસની 60મી અખિલ ભારતીય પરિષદની અધ્યક્ષતા કરી

November 30th, 05:17 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, રાયપુર ખાતે ડાયરેક્ટર જનરલ્સ/ઇન્સ્પેક્ટર જનરલ્સ ઑફ પોલીસની 60મી અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી હતી. આ ત્રણ દિવસીય પરિષદની થીમ ‘વિકસિત ભારત: સુરક્ષા પરિમાણો’ છે.

પ્રધાનમંત્રી 29-30 નવેમ્બરના રોજ રાયપુરમાં ડાયરેક્ટર્સ જનરલ/ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની 60મી અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે

November 27th, 12:45 pm

પ્રધાનમંત્રી 29-30 નવેમ્બર, 2025ના રોજ છત્તીસગઢના રાયપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ખાતે યોજાનારી 60મી અખિલ ભારતીય ડાયરેક્ટર્સ જનરલ/ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કોન્ફરન્સમાં ભાગ લેશે.

પ્રધાનમંત્રીએ પોલીસ મહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલોની 59મી અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી

December 01st, 07:49 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 30 નવેમ્બર અને 1 ડિસેમ્બર, 2024નાં રોજ ભુવનેશ્વરમાં પોલીસ મહાનિદેશક/પોલીસ મહાનિરીક્ષકની 59મી અખિલ ભારતીય પરિષદમાં ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભુવનેશ્વરમાં પોલીસ મહાનિર્દેશક/ઈન્સ્પેક્ટર જનરલ્સની અખિલ ભારતીય પરિષદમાં ભાગ લેશે

November 29th, 09:54 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 નવેમ્બરથી 1 ડિસેમ્બર, 2024 દરમિયાન રાજ્ય કન્વેન્શન સેન્ટર, લોક સેવા ભવન, ભુવનેશ્વર, ઓડિશા ખાતે પોલીસ મહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલ્સ 2024ની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપશે.

પ્રધાનમંત્રીએ પોલીસ મહાનિર્દેશક/ઈન્સ્પેક્ટર જનરલોની અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી

January 07th, 08:34 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 6 અને 7 જાન્યુઆરી, 2024ના રોજ રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર, જયપુર ખાતે પોલીસ મહાનિર્દેશક/ઇન્સ્પેક્ટર જનરલોની 58મી અખિલ ભારતીય પરિષદમાં હાજરી આપી હતી.