ભારત-કેનેડા CEO ફોરમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 02nd, 02:30 pm
ધ રાઈટ ઓનરેબલ પ્રધાનમંત્રી માર્ક કાર્ની, બંને દેશોના બિઝનેસ લીડર્સ, દેવીઓ અને સજ્જનો, નમસ્કાર!G-7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી માર્ક કાર્નીને મળ્યા
June 18th, 08:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આલ્બર્ટાના કનાનાસ્કિસમાં G7 સમિટ દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી માનનીય શ્રી માર્ક કાર્ની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.