પ્રધાનમંત્રી શ્રીએ એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 400m-T64માં સિલ્વર જીતવા બદલ અજય કુમારને અભિનંદન પાઠવ્યા
October 24th, 06:58 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અજય કુમારને એશિયન પેરા ગેમ્સમાં પુરુષોની 400m-T64માં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.