પ્રધાનમંત્રીએ વાયુસેના દિવસ પર વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી
October 08th, 09:58 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાયુસેના દિવસ પર તમામ બહાદુર વાયુ યોદ્ધાઓ અને તેમના પરિવારોને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ વાયુસેનાના બહાદુર યોદ્ધાઓ અને સૈનિકોને મળવા માટે AFS આદમપુરની મુલાકાત લીધી
May 13th, 01:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આપણા વાયુસેનાના બહાદુર યોદ્ધાઓ અને સૈનિકોને મળવા માટે AFS આદમપુરની મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ કહ્યું, હિંમત, દૃઢનિશ્ચય અને નિર્ભયતાનું પ્રતિક એવા લોકો સાથે રહેવાનો અનુભવ ખૂબ જ ખાસ હતો.