કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ પ્રધાનમંત્રીએ વેઇટલિફ્ટર, અચિંતા શિયુલીને અભિનંદન આપ્યા

August 01st, 12:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં ગોલ્ડ મેડલ જીતવા બદલ વેઈટલિફ્ટર અચિંતા શિયુલીને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ અચિંતા શિયુલી સાથેની તેમની તાજેતરની વાતચીત પણ શેર કરી હતી જ્યારે ભારતીય ટુકડી CWG ગેમ્સ માટે રવાના થઈ હતી.