ઇજિપ્તના વિદેશ મંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા
October 17th, 04:22 pm
ઇજિપ્તના વિદેશ મંત્રી ડૉ. બદ્ર અબ્દેલટ્ટી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.પ્રધાનમંત્રીએ ઇજિપ્તની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ મહામહિમ અબ્દેલફત્તાહ એલસીસીને અભિનંદન પાઠવ્યા
December 18th, 10:28 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈજિપ્તની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ મહામહિમ અબ્દેલફત્તાહ એલસીસીને અભિનંદન પાઠવ્યા છે.