પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પંજાબના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું
September 09th, 05:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9 સપ્ટેમ્બર 2025ના રોજ પંજાબની મુલાકાત લીધી હતી અને પંજાબના અસરગ્રસ્ત વિસ્તારોમાં વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ અને નુકસાનની સમીક્ષા કરી હતી.પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના પૂર અને વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યુ
September 09th, 03:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9 સપ્ટેમ્બર 2025ના રોજ હિમાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી, જેથી પૂરની સ્થિતિ અને હિમાચલ પ્રદેશના અસરગ્રસ્ત વિસ્તારોમાં વાદળ ફાટવા, વરસાદ અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનની સમીક્ષા કરી શકાય.જાગૃત રહેવું અને નિયમોનું પાલન કરવું જરૂરી છે: મન કી બાત દરમ્યાન વડાપ્રધાન મોદી
February 25th, 11:00 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ‘મન કી બાત’ દરમ્યાન વિવિધ મુદ્દાઓ પર વાત કરી હતી. ટેકનોલોજી થી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ‘સ્વચ્છ ભારત’ થી ‘ગોબર-ધન યોજના’ સુધી વિષયોનો વિસ્તાર રહ્યો હતો. વડાપ્રધાન મોદી મહિલાઓના નેતૃત્ત્વમાં થતા વિકાસને પ્રોત્સાહન આપવા અંગે કહ્યું હતું અને કેવી રીતે સ્ત્રીઓ વિવિધ ક્ષેત્રોમાં ‘ન્યૂ ઇન્ડિયા’ ના પાયાને મજબૂત બનાવી રહી હોવા અંગે બોલ્યા હતા.