તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિર ખાતે આદિ તિરુવાથીરાઈ ફેસ્ટિવલ દરમિયાન પીએમ મોદીના સંબોધનનો મૂળપાઠ
July 27th, 12:30 pm
આદરણીય અધીનમ મથાધિઓ, ચિન્મય મિશનના સ્વામીઓ, તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિજી, મારા કેબિનેટ સાથીદાર ડૉ. એલ. મુરુગનજી, સ્થાનિક સાંસદ થિરુમા-વલવાનજી, મંચ પર ઉપસ્થિત તમિલનાડુના મંત્રીઓ, સંસદમાં મારા સાથી, આદરણીય શ્રી ઇલૈયારાજાજી, મારા તમામ ઓદુવાર, ભક્તો અને વિદ્યાર્થીઓ, કલ્ચરલ હિસ્ટોરિયન્સ અને મારા વહાલા ભાઈઓ અને બહેનો! નમઃ શિવાયપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ ખાતે આદી તિરુવતિરાય મહોત્સવને સંબોધિત કર્યો
July 27th, 12:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં આદિ તિરુવતિરાય મહોત્સવને સંબોધિત કર્યો હતો. સર્વશક્તિમાન ભગવાન શિવને નમન કરીને, રાજા રાજા ચોલાની પવિત્ર ભૂમિમાં દિવ્ય શિવ દર્શન દ્વારા અનુભવાયેલી ગહન આધ્યાત્મિક ઉર્જા પર પ્રતિબિંબ પાડતા, શ્રી ઇલૈયારાજાના સંગીત અને ઓધુવરોના પવિત્ર મંત્રોચ્ચાર સાથે, શ્રી મોદીએ ટિપ્પણી કરી કે આધ્યાત્મિક વાતાવરણ આત્માને ઊંડે સુધી પ્રેરિત કરે છે.પ્રધાનમંત્રી 26-27 જુલાઈના રોજ તમિલનાડુની મુલાકાત લેશે
July 25th, 10:09 am
યુકે અને માલદીવની મુલાકાતથી પરત ફર્યા પછી તરત જ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈના રોજ રાત્રે 8 વાગ્યે તમિલનાડુના તુતીકોરિન ખાતે એક જાહેર કાર્યક્રમમાં ₹4800 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે.