List of Outcomes: Visit of President of Finland
March 05th, 04:36 pm
The State visit of Finland President Alexander Stubb to India resulted in several MoUs and agreements being signed. These include areas such as migration and mobility, statistics and environmental cooperation. A major decision to double the present bilateral trade between India and Finland by 2030 (capitalizing on the recently concluded India-EU FTA) was also announced.પ્રધાનમંત્રી 8 ઓક્ટોબરે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના 9માં સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે
October 07th, 10:27 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 9:45 વાગ્યે નવી દિલ્હી સ્થિત યશોભૂમિ ખાતે એશિયાના સૌથી મોટા ટેલિકોમ્યુનિકેશન, મીડિયા અને ટેકનોલોજી કાર્યક્રમ, ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC) 2025ના 9મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબનો ટેલિફોન કોલ મળ્યો
August 27th, 08:32 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ફિનલેન્ડ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ એલેક્ઝાન્ડર સ્ટબનો ફોન કોલ મળ્યો હતો.સંયુક્ત નિવેદનઃ ભારત-યુરોપિયન યુનિયન વેપાર અને ટેકનોલોજી કાઉન્સિલ, નવી દિલ્હીની બીજી બેઠક (28 ફેબ્રુઆરી, 2025)
February 28th, 06:25 pm
ભારત-યુરોપિયન યુનિયન ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ (ટીટીસી)ની બીજી બેઠક 28 ફેબ્રુઆરી, 2025ના રોજ નવી દિલ્હીમાં યોજાઈ હતી. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેની સહ-અધ્યક્ષતા કરી હતી. સાથે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલ અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ હતા. સાર્વભૌમત્વ, સુરક્ષા અને લોકશાહી માટેના એક્ઝિક્યુટિવ વાઇસ-પ્રેસિડેન્ટ શ્રીમતી હેન્ના વિરક્કુનેન, વેપાર અને આર્થિક સુરક્ષા, આંતરસંસ્થાકીય સંબંધો અને પારદર્શકતા માટેના કમિશનર શ્રી મારોસ સેફઓવિયસ અને સ્ટાર્ટઅપ્સ, સંશોધન અને નવીનતા માટેના કમિશનર શ્રીમતી એકાતેરિના ઝહારીવાએ યુરોપિયન યુનિયન તરફથી સહ-અધ્યક્ષતા કરી હતી.