પ્રધાનમંત્રીને સ્લોવાક રિપબ્લિકનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન - "ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ, ફર્સ્ટ ક્લાસ" એનાયત કરવામાં આવ્યું
June 15th, 11:35 pm
એક ખાસ સમારંભમાં, સ્લોવાક રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પીટર પેલેગ્રિનીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સ્લોવાકિયાનું સર્વોચ્ચ રાજ્ય સન્માન, ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ, ફર્સ્ટ ક્લાસ એનાયત કર્યું હતું.