પ્રધાનમંત્રીએ 15મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી

November 02nd, 10:44 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​15મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં 55 મેડલ જીતવા બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે.