કેબિનેટે દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોના 12 જિલ્લાઓમાં ત્રણ મલ્ટીટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જે ભારતીય રેલવેના હાલના નેટવર્કને લગભગ 389 કિમી સુધી વિસ્તૃત કરશે February 14th, 12:50 pm