કેબિનેટે ગ્રીન ટેક્નોલોજી માટે મહત્વપૂર્ણ ખનિજ સંસાધનો માટે એક સ્થિતિસ્થાપક મૂલ્ય શૃંખલા બનાવવા માટે 'નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન'ને મંજૂરી આપી, જેનો ખર્ચ સાત વર્ષમાં રૂ. 34300 કરોડનો થશે January 29th, 03:08 pm