મંત્રીમંડળે આસામમાં બ્રહ્મપુત્ર નદી નીચે બે-લેન, ટ્વીન-ટ્યુબ, TBM રોડ પાણીની અંદર ટનલના નિર્માણને મંજૂરી આપી છે. એક ટ્યુબમાં રેલવે માળખાગત સુવિધા પણ હશે. તેની કુલ લંબાઈ 33.7 કિમી હશે

February 14th, 12:56 pm