અભિનેતાનિર્માતા સંજયખાન ગુજરાતના વિકાસથી પ્રભાવિત
મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મુલાકાત

મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતની સર્વાંગીણ પ્રગતિને તેમણે અભૂતપૂર્વ સિધ્ધિ ગણાવી હતી અને જણાવ્યું કે ગુજરાતના ભવિષ્યમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિકાસ દર્શનનો ઇતિહાસ અનોખો લખાશે
શ્રી સંજયખાન તેમના એવન સીટીના ઐતિહાસિક નિર્માણ પ્રોજેકટ માટે ગુજરાતના પ્રવાસે આવેલા છે.


