શેર
 
Comments
Its a matter of pride that people from rural India, who come from ordinary families have taken oath as Ministers: PM Modi
Some people don’t want ministers to be introduced. They also have an anti-woman mindset since they do not want women ministers to be introduced to the House: PM

આદરણીય અધ્યક્ષ જી,

તમે મને આ સભામાં મંત્રીમંડળના નવા સભ્યોના પરિચય કરાવવાનો આદેશ આપ્યો છે.

આજે ગૃહનો એક એવો અવસર છે, જ્યારે દેશના ગામડાની પૃષ્ઠભૂમિના ખેડૂત પરિવારના બાળકો મંત્રી બનીને આ માનનીય ગૃહમાં તેમનો પરિચય થઈ રહ્યો છે, ત્યારે કેટલાક લોકો ખૂબ દુઃખી થઈ રહ્યા છે.

આજે આ ગૃહમાં મહિલાઓ જે મંત્રી બની છે, તેમનો પરિચય થઈ રહ્યો છે. એ કઈ મહિલાવિરોધી માનસિકતા છે કે જેના કારણે તે આ ગૃહમાં તેનું નામ સાંભળવા પણ તૈયાર નથી, તે તેમનો પરિચય કરાવવા પણ તૈયાર નથી.

માનનીય અધ્યક્ષ જી,

અનુસૂચિત જનજાતિના અમારા સાંસદો મોટી માત્રામાં સાથી મંત્રી બન્યા છે. આપણા આદિવાસીઓ પ્રત્યે કેવી આક્રોશની ભાવના છે કે તેઓને આ માનનીય ગૃહમાં આદિવાસી મંત્રીઓનો પરચિય થાય, તે પણ તેમને ગમશે નહીં.

માનનીય અધ્યક્ષ જી,

આ ગૃહમાં મોટી સંખ્યામાં દલિત પ્રધાનોનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે. તેઓ દલિત સમાજના પ્રતિનિધિઓના નામ સાંભળવા તૈયાર નથી. આ કઈ માનસિકતા છે જે દલિતોનું ગૌરવ લેવા તૈયાર નથી, આદિવાસીઓનું ગૌરવ વધારવા માટે તૈયાર નથી, ખેડૂત પુત્રને મહિમા આપવા તૈયાર નથી. આ કઈ માનસિકતા છે જે મહિલાઓને સન્માન આપવા તૈયાર નથી. આ પ્રકારની વિકૃત માનસિકતા ગૃહ દ્વારા પ્રથમ વખત જોવામાં આવી છે.

અને તેથી, માનનીય અધ્યક્ષ જી,

આપે પરિચય કરાવવા માટે જે તક આપી તે બદલ હું તમારો આભારી છું, પરંતુ માનનીય અધ્યક્ષ જી, મંત્રીમંડળના નવા નિયુક્ત સભ્યોને રાજ્યસભામાં introduce સમજવામાં આવે.

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
India well-positioned to lead climate change conversation ahead of COP26

Media Coverage

India well-positioned to lead climate change conversation ahead of COP26
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM calls citizens to take part in mementos auction
September 19, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has called citizens to take part in the auction of gifts and mementos. He said that the proceeds would go to the Namami Gange initiative.

In a tweet, the Prime Minister said;

"Over time, I have received several gifts and mementos which are being auctioned. This includes the special mementos given by our Olympics heroes. Do take part in the auction. The proceeds would go to the Namami Gange initiative."