શેર
 
Comments

મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની આજે જામનગર જિલ્લાના દ્વારકા તાલુકાના સાગરકાંઠા વિસ્‍તારની ગઢેચી પ્રાથમિક શાળાના ૮૫ જેટલા બાળકોએ શુભેચ્‍છા મુલાકાત લીધી હતી. મુખ્‍ય મંત્રીશ્રીએ વર્ષ ૨૦૦૫માં શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ દરમિયાન આ ગઢેચી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. તેના સંસ્‍મરણો બાળકોએ શ્રી નરેન્‍દ્રભાઇ મોદી સમક્ષ વ્‍યકત કર્યા હતા.

દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત બાયસેગની કામગીરી પ્રત્‍યક્ષ નિહાળવા ગઢેચીના આ બાળકો ગાંધીનગર આવ્‍યા હતા અને સાયન્‍સ સીટી તથા અક્ષરધામની મુલાકાત પણ તેમણે લીધી હતી.

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
What is the ‘Call Before u Dig’ application launched by PM Modi?

Media Coverage

What is the ‘Call Before u Dig’ application launched by PM Modi?
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 23 માર્ચ 2023
March 23, 2023
શેર
 
Comments

People's Padma: A Testament to PM Modi's Commitment to Recognizing Indians and Their Efforts