Shri Narendra Modi meets delegation from North Eastern States of India on Day 1 of Vibrant Gujarat Global Investors Summit
Delegation from North East impressed with development in Gujarat over the last decade
On Friday 1th January 2013 Shri Narendra Modi met a delegation from the North Eastern States of India. The delegation met the Chief Minister on the first day of the 2013 Vibrant Gujarat Global Investors Summit and were impressed with the development taking place in Gujarat over the last decade.The delegation discussed with the Chief Minister ways to strengthen the development exchanges between Gujarat and the North East.
ઉત્તરપૂર્વના રાજ્યોમાંથી આવેલું ડેલીગેશન ગુજરાતના વિકાસ અને ગતિશીલ નેતૃત્વથી પ્રભાવિત
મુખ્ય મંત્રીશ્રી સાથે ઉષ્માસભર ફળદાયી બેઠક
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઉત્તરપૂર્વના રાજ્યોમાંથી આવેલા ઉચ્ચ ડેલીગેશનના સભ્યો આજે સાંજે મળ્યા હતા અને ગુજરાત જે હરણફાળ ગતિથી વિકાસ કરી રહયું છે તેનું શ્રેય અત્યંત વિઝનરી નેતૃત્વ આપી રહેલા નરેન્દ્રભાઈ મોદીને આપ્યું હતું.ગુજરાત અને ઉત્તરપૂર્વના રાજ્યો વચ્ચે પરસ્પર ભાગીદારીના ક્ષેત્રો વિકસાવીને ભાવાત્મક એકતાનો સેતુ વધુ સુદ્રઢ બનાવવા માટે આ ડેલીગેશને મુખ્ય મંત્રીશ્રી પાસેથી પ્રેરક માર્ગદર્શન મેળવ્યું હતું.