અંગોલાથી સહી-સલામત પરત આવેલા ૩૦ યુવાનોએ મુખ્યમંત્રીશ્રીને મળીને આભાર માન્યો

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આફ્રિકાના અંગોલાથી સહી-સલામત પાછા આવેલા ૩૦ જેટલા ગુજરાતી યુવાનોએ સૌજ્ન્ય મૂલાકાત લઇને આભારની લાગણી વ્યકત કરી હતી. આ યુવાનો મુખ્યમંત્રીશ્રીની સફળ અને સમયસરની દરમિયાનગીરીથી અંગોલામાં હિંસક ઔઘોગિક અશાંતિમાંથી ગુજરાત સહિત દેશના યુવાનોને સહી-સલામત પરત આવવાનું શકય બન્યું તે અંગે શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માનવા પૂર્વમંત્રીશ્રી કરશનભાઇ પટેલના નેતૃત્વમાં ગાંધીનગર આવ્યા હતા અને મુખ્યમંત્રીશ્રીનું અંતઃકરણથી અભિવાદન કર્યું હતું.
Shri Narendra Modi at the groundbreaking ceremony of Vatsalyagram
We appreciate any and all feedback about our site; praise, ideas, suggestions, bug reports you name it! Your feedback will help us do better.